સ્વીકાર
સ્વીકાર
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
જોઈ તને દિલમાં
ખુશ્બૂ ભયુૅ વાતાવરણ
ને હૈયું થનગને.
લાગણી ભયાૅ હૈયા
તમારાયે ધબકવાના
પ્રીતનાં પાલવડે
બંધાયા અમે.
પ્રેમનો સ્પશૅ અદભુત ને
રોમાંચક હૈયે સપનાંની પાંખો
લઈ ઉડવાનાં.
પ્રેમ ગગનમાં સ્વીકાર કરોને,
પ્રેમ વગરનું જીવન નથી,
પ્રેમ તો કરવાની,
હૈયે ધરપત રાખજો.
પ્રેમના તાતણે સ્નેહનાં સથવારે,
મન થી મન મળી ગયું મારુ,
લાગણીથી તરબરોળત
સદાય મહેંકવાનાં.
હૈયે ઉગે એવી હૈયાની વાત છે,
જોઈ તને દિલમાં,
પ્રેમથી હૈયું થનગને !