પ્રેમની તડપ
પ્રેમની તડપ

1 min

369
પ્રેમ, વ્હાલ, આકર્ષણ
સૌંદર્ય બધુ જ
એક સાથે વાંચી
દિલને તરબોળ કરવા માટે.
મોસમનો પહેલો વરસાદ જાણે પ્રેમ ના જેવો.
મીઠો ટહુકો કે..
ઓચિંતો વાયો વાયરો.
તારા વિના સુની જિંદગી.
એક પલની દૂરી નથી ગમતી.
વાદળો પણ ગજવે છે.
મન મૂકીને તો.
વાલમજી ,પીયુજી..
પ્રેમને જતાવવા
પ્રેમને જ સમજો.