STORYMIRROR

Jagruti rathod "krushna"

Drama

3  

Jagruti rathod "krushna"

Drama

વિરહ

વિરહ

1 min
277

સરળ છે એટલું !

તારા વગર પણ જીવવું ?


થિજયાં આંસુએ કેમ,

આ આભનું થિગડું સિવવું ?


હતું સૌથી સવાયું,

સ્નેહબંધન સાથી આપણું,


વસમો છે વિરહ,

રહ્યું હવે આ વિષ જ પીવું !


Rate this content
Log in

Similar gujarati poem from Drama