STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

અતીત

અતીત

1 min
207

હૈયે જે ડંખ આપે, ભૂલી જા એ અતીત,

જિંદગી છે સુંદર મજાનું ભવ્ય સંગીત,

માણી લે જિંદગીની હરેક પળ ને ખુશીથી,

એક દિવસ મોત આવશે એ છે નિશ્વિત,


રહે ના સમય કોઈનો હાથ ઝાલ્યો,

અતીત બની, છાપ છોડી ચાલ્યો,

ક્યારેક ખુશી, ઉદાસી એ આપતો,

એતો પોતાની મરજી તો જ હાલ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama