માણસ
માણસ
સંબંધો તમામ ખોખલા છે, કળિયુગના
બસ નિભાવવાનો ડોળ કરતો માણસ,
સદ્દમાર્ગે ચાલ્યો નહીં તું ચાર ડગલાં
જિંદગી આખી વ્યર્થ કરતો માણસ,
મોહમાયાની પળોજણ પાથરે,
અહંકારના ઘરેણા પહેરતો માણસ,
ધન વૈભવના ચળકાટે અંજાતો,
પિત્તળને સોનુ માનતો માણસ.
