હદયની રાણીનો વટ
હદયની રાણીનો વટ
હેત છલકે
હૈયે ને હોઠે એના
પ્રેમની વાત
પ્રેમ વિરહ
એ સહી અકળાતી
સોહે અપાર
મીઠી મધુરી
મસ્ત મારા હૃદયની
રાણીનો વટ.
હેત છલકે
હૈયે ને હોઠે એના
પ્રેમની વાત
પ્રેમ વિરહ
એ સહી અકળાતી
સોહે અપાર
મીઠી મધુરી
મસ્ત મારા હૃદયની
રાણીનો વટ.