STORYMIRROR

Dinesh soni

Drama

3  

Dinesh soni

Drama

ગમે સુપરમેન

ગમે સુપરમેન

1 min
175

થઈ જાઓ તમે સુપરમેન,

બધાને પણ ગમે સુપરમેન,


આંટા મારે છે ચારોતરફ,

સઘળે પણ ભમે સુપરમેન,


શક્તિઓ છુપાઈ છે ઘણી,

ભાર ભારી ખમે સુપરમેન,


કામો જાદુગરીના કરે ઘણાં,

હવે પણ એ થમે સુપરમેન,


હોય છે બહુ પ્રેકટિકલ એ, 

સમય આવે નમે સુપરમેન,


ભળી જાય પણ છે સઘળે, 

બાળકો સાથે રમે સુપરમેન,


ગુણ ક્ષમાનો એનામાં 'દિન',

ટાણાં ઉપર ક્ષમે સુપરમેન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama