STORYMIRROR

Ajay Parker ' ભાવિ '

Drama

3  

Ajay Parker ' ભાવિ '

Drama

બળ ને બુદ્ધિ

બળ ને બુદ્ધિ

1 min
162

બાહુબલીને,

નમતી આ દુનિયા !

સત્ય બેજાણ !


મતિ ઉલેચે

દરિયો, મન સાગર

તણો,ભીતરે !


ભેદ અહીંયા

વેદ અહીંયા જોયા

સડસડાટ


એ શક્તિમાન !

દે મુજને આશિષ,

મહેરબાન !


બળ ને બુદ્ધિ,

કોનો હાથ ઊંચેરો ?

વિકટ પ્રશ્ન !


Rate this content
Log in

Similar gujarati poem from Drama