Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ajay Parker ' ભાવિ '

Romance

4.5  

Ajay Parker ' ભાવિ '

Romance

માવઠું

માવઠું

1 min
301


બોલાવું ત્યારે આવે નહીં, ઋતુ વહી જાય આખી કોરી;

મોસમ વગર તું વરસી પડે જાણે કમોસમી માવઠું,


યાદો બધી સુની પડે તારી, આ મારા દરબારમાં;

ભરચક હોઉં મારી ભીડમાં, ટપકી પડે બની તું માવઠું,


કોરી નદીઓ બધી મારી, દીસે ખાલી કાંપ;

અચાનક કરે બે કાંઠે, ધોધમાર થઈ માવઠું,


સૂકું બની ઝાડ ભૂલી જાઉં હું લીલાશને;

કૂંપળો નવી પ્રગટાવી દે મારામાં, બની માવઠું,


સુવાસ ખોઈ બેસુ મારી, બની નિર્મળ;

તું કાયમ વરસી પડે બની ' ભાવિ ' માવઠું,


Rate this content
Log in

Similar gujarati poem from Romance