Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kamlesh Rabari Ghana

Drama

3  

Kamlesh Rabari Ghana

Drama

દોસ્ત પૂછે કેમ છે કેડી

દોસ્ત પૂછે કેમ છે કેડી

1 min
153


કોઈ દોસ્ત પૂછે કેમ છે કેડી

લગભગ મજામાં કહી દઉં છું,

નથી જાણતો હું કેવી હશે દુનિયા

મળે જો ઠપકો તો સહી લઉં છું.


ઘર કે ઓફિસ કામમાં વ્યસ્ત રહુ છતાં

મળે મિત્રો તો મહેફિલ માંડી લઉ છું,

સવારથી સાંજ નોકરી કરી

ગુજરાન રળી લઉ છું.


જીવનમાં અવનવા રસ્તાઓ

અને અજાણ્યા સ્ટેશનો વચ્ચે,

મુસાફર બની દોસ્તો સાથે

રોજ સવારે સાંજ ફરી લઉ છું.


ઘોર પ્રવાસ આ સૃષ્ટિ પર કિન્તુ

ધર્મ અને કર્મમાં તાકાત છે બહુ,

માનીને બધાઓનું સારું ઈચ્છું છું

ઘડીએ ઘડીનો અંત વિશે જાણું છું.


કરીશું ખુશીઓના ઉત્સવો જિંદગીભર,

ખુબી તો નથી પણ ખામી ઘણી હશે મારામાં, 

કહે કેડી સાથ રહેશે દોસ્ત તમારો તો,

મંજિલે મળીશું સામાં કિનારે કરીશું મોજ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama