STORYMIRROR

Bhumi Rathod

Drama

3  

Bhumi Rathod

Drama

કળિયુગનું જાદુ-જીવન

કળિયુગનું જાદુ-જીવન

1 min
155

કળિયુગનો માનવ જીવનને જાદુ સમજી બેઠો;

જાદુની માફક માનવ જીવનને નચાવ્યા કરતો,

કળિયુગનો માનવ જીવનને....


જાદુગર અનેક નવા ખેલ બતાવે છે;

માનવનો ચીડિયો સ્વભાવ સૌને સતાવે છે,

કળિયુગનો માનવ જીવનને...


જાદુગર જાદુથી ઘર,પંખી,પરી બતાવતો રહે છે;

માનવ તો આજે બોલે ને કાલે બદલાય જાય છે,

કળિયુગનો માનવ જીવનને...


જાદુગર તો જાદુની છડી ઘૂમાવી જાદુ કરે છે; 

 માનવ તો હૃદયમાં કાતિ રાખી ષડયંત્ર રચે છે,

કળિયુગનો માનવ જીવનને.


Rate this content
Log in

Similar gujarati poem from Drama