સ્વાર્થી
સ્વાર્થી


સમય આવે સાથ છોડી જતા લોકોની સંખ્યમાં વધારો થયો?
શું થઇ ગયું કોઈ છોડી ગયું તો?
કોઈના વગર જિંદગી અટકે એ શક્ય ખરું?
થોડું અશાંત જરૂર લાગે,
કાંઈક ખુટ્યાનું ભાન જરૂર થાય,
થોડું એકલવાયું જરૂર લાગે,
તું નહિ તો કોઈ બીજું, એવું કહેનાર માટે કોઈ જવાબ ખરો?
'સમય' બળવાન કહેવાય એ વાત માં માલ ખરો?