સવારથી સાંજ થઈ ગઈ
સવારથી સાંજ થઈ ગઈ
સવારથી સાંજ થઈ ગઈ,
તારી શોધમાં,
ગઈકાલની આજ થઈ ગઈ !
હજું કેટલું ભટકું આ સૂના રસ્તાઓમાં,
હવે તો મારી પણ શરૂ તલાશ થઈ ગઈ,
લાગે છે ઈરાદો નથી જડવાનો તારો,
હવે તો,
જીવંત મૂર્તિઓ પણ લાશ થઈ ગઈ !
સવારથી સાંજ થઈ ગઈ !
સવારથી સાંજ થઈ ગઈ,
તારી શોધમાં,
ગઈકાલની આજ થઈ ગઈ !
હજું કેટલું ભટકું આ સૂના રસ્તાઓમાં,
હવે તો મારી પણ શરૂ તલાશ થઈ ગઈ,
લાગે છે ઈરાદો નથી જડવાનો તારો,
હવે તો,
જીવંત મૂર્તિઓ પણ લાશ થઈ ગઈ !
સવારથી સાંજ થઈ ગઈ !