STORYMIRROR

Shardul Dave

Drama Thriller

2  

Shardul Dave

Drama Thriller

અસ્તિત્વ?

અસ્તિત્વ?

1 min
207


અંધારામાં ખોવાયેલો પડછાયો છું હું,

અસ્તિત્વ તો છે જ; ક્યાં? એ કોણ જાણે?


ખાલી કાગળ આપતાં જ નિસાસો નાખીને કહ્યું તેણે,

કે "આ તો ખાલી છે............!"

મેં કહ્યું, 

"જરા ધ્યાનથી વાંચી જો, મારા અશ્રુબિંદુઓ સુકાયા છે ત્યાંજ ! "


અંધારામાં ખોવાયેલો પડછાયો છું હું,

અસ્તિત્વ તો છે જ; ક્યાં? એ કોણ જાણે?


Rate this content
Log in

Similar gujarati poem from Drama