STORYMIRROR

Zala Rami

Fantasy Inspirational

3  

Zala Rami

Fantasy Inspirational

સવાલ

સવાલ

1 min
12.2K

છે કાનૂન ના ચોપડામાં હર એક

અપરાધની સજા,

લાગણી સાથે રમત રમવાની છે

કોઈ સજા..?


છે હોસ્પિટલમાં અનેક ડંખની દવા,

માનવ ડંખે માનવને એની છે કોઈ દવા?


છે એકવીસમી સદીમાં દરેકના મશીનો

માનવીને માનવતા દેવડાવે યાદ એવું છે

કોઈ મશીન?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy