STORYMIRROR

sonu sonanu

Tragedy

3  

sonu sonanu

Tragedy

સૂકાયા

સૂકાયા

1 min
129

ભીના થયા અને પછી ખૂબ સૂકાયા,

ભીનાશે ભીંજવ્યા પછી તડકે મૂકાયા,


આ વ્હાલપની વર્ષાની હેલી હતી,

કરી વરાપને પછી બફારે મૂંઝાયા,


અરમાનોના બીજ મે ખુલ્લે હાથે વેર્યા,

કરી ખેતી પણ પવનનાં ઝાપટે ફૂંકાયા,


સદીઓના સાથની હતી મારી માંગણી,

એક ધક્કે લાગણી તોડી પળમાં ઝૂરાયા,


હોય વર્ષાની ધારા કે આંખની નદીયું,

આ પૂરનાં તફાવતમાં અધવચ્ચે પૂરાયા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy