સુરાહી
સુરાહી
હાથથી એ જામનું
છૂટી જવું..
ને હૃદયની સુરાહીનું
ફૂટી જવું,
સુરાહીનાં ટૂકડાઓની
વેદનાઓનું રડી જવું....
અને એ આસૂંઓનું મૌન.....
દૂર દૂર સુધી ફેલાઈને ડૂસકામાં
વિલીન થઈ જવું........
હાથથી એ જામનું
છૂટી જવું..
ને હૃદયની સુરાહીનું
ફૂટી જવું,
સુરાહીનાં ટૂકડાઓની
વેદનાઓનું રડી જવું....
અને એ આસૂંઓનું મૌન.....
દૂર દૂર સુધી ફેલાઈને ડૂસકામાં
વિલીન થઈ જવું........