STORYMIRROR

Kinjal Pandya

Children Inspirational

2  

Kinjal Pandya

Children Inspirational

Sunday

Sunday

1 min
824




નાની અમસ્તી જીંદગી ને

મોટો પરિવાર..


ઊજવી લઈએ હરેક પળ

જીવનની

સાથે પરિવાર..


આખું અઠવાડિયું કામ કરી

આવે રવિવાર..

તો

ચાલ ને રવિવાર ઉજવી લઈએ

ચાલ ને જીવી લઈએ ...


Rate this content
Log in

Similar gujarati poem from Children