STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational

4  

Manishaben Jadav

Fantasy Inspirational

સ્ત્રીનો રંગ

સ્ત્રીનો રંગ

1 min
18

ગુલાબી રંગ સ્ત્રીનો માનીતો રે

સ્નેહ માયાથી સૌને પોતાના બનાવે

ગુલાબી રંગ સ્ત્રીનો,


સ્ત્રી વ્હાલ કેરી નદી

નિરંતર પ્રેમની ધારા વહી જાય

ગુલાબી રંગ સ્ત્રીનો,


સ્ત્રીને માથે ગુલાબી ચૂંદડી રે

મર્યાદાની રાખે એ ટેક રે

ગુલાબી રંગ સ્ત્રીનો,


ભાલે ટીલડી એને શોભતી

સુહાગ કેરી એ નિશાની હોય રે

ગુલાબી રંગ સ્ત્રીનો,


હાથ મહીં કડલાનો ખનખનાટ

સ્ત્રીની સુંદરતામાં વધારો અપાર રે

ગુલાબી રંગ સ્ત્રીનો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy