STORYMIRROR

Bhakti Khatri

Tragedy Others

3  

Bhakti Khatri

Tragedy Others

સ્ત્રી

સ્ત્રી

1 min
173

એક સ્ત્રીની ઓળખ કે કદર ન થઈ છે ના થાશે,

એક સ્ત્રીની દરેક જગ્યાએ પરીક્ષા થઈ છે અને થાશે,


કેમ પિયર કે સાસરી ક્યાંય એનું કોઈ મહત્વ નથી,

એક સ્ત્રીની સમજણને ક્યારેય ન માન મળ્યું છે ન મળશે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy