Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Shukla

Tragedy

3  

Purvi Shukla

Tragedy

દશેરા

દશેરા

1 min
46


નીજ મહીં રાવણ છૂપાયો છે,

સતનો મહિમા કપાયો છે.


કાળયુગી એ મહિમા છે,

રાવણથી રામ ઘવાયો છે.


 રાવણની કાયા મારી શકશો,

 પણ એ વિચારોમાં છવાયો છે.


કરે જે મદદ અન્યને તો,

એ બની જટાયુ કપાયો છે.


 એક રામથી સૃષ્ટિ ના તરે,

 રાવણ તો સહુમાં લપાયો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy