STORYMIRROR

Prahladbhai Prajapati

Tragedy Others

3  

Prahladbhai Prajapati

Tragedy Others

સહિષ્ણુ સનાતન

સહિષ્ણુ સનાતન

1 min
20

શાતીર લોકોનાં ધામા હર ક્ષેત્રમાં રાજ કરે છે ધન માફિયા મન માફિયા ડ્રગ હવાલા રાજ કરે,

શાસન માફિયા ચોર લૂંટારા સત્તા શિરે નિખરે જેહાદી મજહબી જામ્બુરા આંધીએ ચડી ઉભરે,


સનાતની વધ ઉગતી જુવાનીએ પ્રેમના શિકારે સહિષ્ણુ સનાતની સિકુડાય છે મજહબી આતંકે

ડરી ગભરાઈ દૂર ભાગે હિન્દૂ લૈ સેક્યુલરી ચાદરો મરતા જાય ખપાતા જાય છોડતા જાય સીમાઓ,


ખુદ ટોળે સિંહ બાજી કરે ને પર ટોળે પામર બને તૂટતો ખૂટતો હિન્દૂ સનાતની સખાવત સૌ વેચતો

મૂછે તાવ દે વારસાઈ લઈ શૂરવીરી ઈતિહાસ તણી ઘેટાં બકરા ટોળે ઊભા લઈને રાહ જુએ કસાઈની.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy