Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Sarita Tank

Tragedy

3  

Dr.Sarita Tank

Tragedy

વિદાય

વિદાય

1 min
56


યાદો સોહામણી દઈ ગયા છો તમે,

સહારે વીતી જાય જિંદગાની.


છતાંય એમ કહી ગયા છો તમે,

યાદ હરદમ રહે એ કહાની.


આ દુનિયા તો છે કહાની વીતેલા સમયની,

એક દિન એને છોડી જવાની.


જાજા થોડી તોલી માયા-મમતા,

અમોનેય સોંપી જવાની.


ફોરમ તમારા સ્નેહની અનેરી,

આ સ્નેહ ક્યારે રોપી જવાની.


સતત ઊગે સ્નેહનાં પુષ્પો,

એની યાદ હરદમ જીવંત રહેવાની.


કરેલા તમારા સફળ આ કર્મો,

મિશાલ અમોને એની રહેવાની.


તાંતણો કોમળ આ આપણા સ્નેહનો,

દિલથી પરસ્પર લાગણી ગૂંથવાની.


અંતે તો એ લાગણીનાં સહારે જ,

અમારે તમોને આ મોંઘેરી વિદાય અર્પવાની...!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy