STORYMIRROR

Dr.Sarita Tank

Tragedy

2  

Dr.Sarita Tank

Tragedy

પીડિતોની લાચારી

પીડિતોની લાચારી

1 min
103

પીડિતોની છે લાચારી કે મૌનમાં પણ નિસાસો છે,

શબ્દો તો અમીરાત છે એનીજ જેને ખર્ચે છે,


કોઈ કોઈ ખરીદનાર જાહોજલાલીના ભાવે લે છે,

તો કોઈ જીવનરસ પાવા પ્રાથૅનામાં આરાધે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy