STORYMIRROR

Dr.Sarita Tank

Fantasy

3  

Dr.Sarita Tank

Fantasy

પાનખર

પાનખર

1 min
74

વસંતની બહાર દૂર જતી લાગે છે.

પાન-ફૂલની ફોરમ રુંધાતી લાગે છે.


પાનખરની પણ સુવાસ ફેલાતી લાગે છે.

દૂર-દૂર સુધી ઊડીને એ જાતી લાગે છે.


મેદાનના પવનમાં એ ન્હાતી લાગે છે.

ભલે ખરો ઓ પાન અને ફૂલડાંઓ,

કેમકે આ પાનખર;

આખરે તો, તમારી સાથે જ જાતી લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy