STORYMIRROR

Dr.Sarita Tank

Tragedy

3  

Dr.Sarita Tank

Tragedy

વિશ્વાસઘાત

વિશ્વાસઘાત

1 min
134

વિશ્વાસ નથી આવતો કે,

વિશ્વાસ કરનારાએ વિશ્વાસઘાત કર્યો છે.


છતાં પણ વિશ્વાસ છે કે,

વિશ્વાસ કરનારાઓ વિશ્વાસઘાત કરે નહીં.


પણ વિશ્વાસ કરનારા એ વિશ્વાસ નહીં,

વિશ્વાસઘાત કર્યો છે.


તેથી વિશ્વાસ છે વિશ્વાસઘાત પર પણ,

વિશ્વાસ પર વિશ્વાસ નથી કે,


નથી વિશ્વાસ વિશ્વાસ કરનારા ઉપર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy