STORYMIRROR

Kaushik Dave

Romance Tragedy

3  

Kaushik Dave

Romance Tragedy

પીયુ અને શણગાર

પીયુ અને શણગાર

1 min
86

શબ્દો અહીં ખૂટી પડે,

સુંદરતા સૌ જોયા કરે,


એવી સુંદરતાનો સાથ,

કર્યો છે સુંદર શણગાર,


ચાતક નજરે જોતી વાટ,

પીયુ માટે કર્યો શણગાર,


ગયો પીયુ પરદેશમાં,

વાટ જોઈ રહી,

આ શણગારના વેશમાં,


બાર મહિનાના વહાણા,

વહી ગયા,

ના દીઠો પીયુ,

કેવી રીતે જીવું?,


આંખોમાં આવે અંધારા,

દડ દડ ટપકે આંસુડાં,

કોઈ જુઓને ભાઈ,

ક્યાં અટક્યો મારો પીયુ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance