Goswami Bharat
Tragedy Others
નોટમાં છે ગાંધી
વોટમાં છે ગાંધી,
યોજનાઓ કરીને
ખોટમાં છે ગાંધી,
ખોટા માર્ગ પરની
દોટમાંં છે ગાંંધી,
સાચા માણસની
ચોટમાં છે ગાંધી,
ઝૂંપડાની ભૂૂૂખ ને
લોટમાં છે ગાંધી,
અહિંસાનાં દરિયે
ઓટમાં છે ગાંંધી.
દિવાળી
દીપ
ભક્તિ
પ્રેમ
ગયું
ચુંબકીય નીકળી
ગુજરાતી
સંધ્યા
પ્રસૃતિ
વ્યાખ્યા
તું આપ એ સ્વીકાર્યા સિવાય બીજો ક્યાં કોઈ ઉકેલ છે.. તું આપ એ સ્વીકાર્યા સિવાય બીજો ક્યાં કોઈ ઉકેલ છે..
શ્યામરંગી વાદળથી યાદ આવે એ કામળી .. શ્યામરંગી વાદળથી યાદ આવે એ કામળી ..
પ્રેમની સરિતા વહાવી હતી મેં.. પ્રેમની સરિતા વહાવી હતી મેં..
ખેડૂતોની દશા બગાડનાર કેવો આ કમોસમી વરસાદ .. ખેડૂતોની દશા બગાડનાર કેવો આ કમોસમી વરસાદ ..
ત્યારે પિતાની છબી મને તારામાં જ જડે .. ત્યારે પિતાની છબી મને તારામાં જ જડે ..
આપ્યાં ઘણાંબધાં આઘાત કહેવાતાં .. આપ્યાં ઘણાંબધાં આઘાત કહેવાતાં ..
છૂટા પડીને દુઃખી હું અને દુઃખી તમે પણ .. છૂટા પડીને દુઃખી હું અને દુઃખી તમે પણ ..
વરસાદ વિરામ બાદ સંધ્યા ખીલી છે .. વરસાદ વિરામ બાદ સંધ્યા ખીલી છે ..
નયનોથી આંસુ વહાવું છું .. નયનોથી આંસુ વહાવું છું ..
વિખૂટાં પડ્યાં પછી જ વખાણ થાય છે .. વિખૂટાં પડ્યાં પછી જ વખાણ થાય છે ..
'અગ્ની દાહ આપીને કહેજે, તુ કેમ છે ? દર્દ દુનિયાના ભુલી મારા ચિત્ર જોઈને કેજે, તારી યાત્રા સફળ થઈ.]' ... 'અગ્ની દાહ આપીને કહેજે, તુ કેમ છે ? દર્દ દુનિયાના ભુલી મારા ચિત્ર જોઈને કેજે, તા...
રંગમંચ પર ખેલખેલે કઠપૂતળીના હવે એ સાચું લાગે છે ... રંગમંચ પર ખેલખેલે કઠપૂતળીના હવે એ સાચું લાગે છે ...
ભલે હો રસ્તા અલગ આપણાં, પણ મંજિલ તો યાદ છે ને .. ભલે હો રસ્તા અલગ આપણાં, પણ મંજિલ તો યાદ છે ને ..
નહોતો દેખાતો દૂર દૂર સુધી કિનારો મુજને .. નહોતો દેખાતો દૂર દૂર સુધી કિનારો મુજને ..
વિશ્વાસ શબ્દમાં આવી રમતો શ્વાસ .. વિશ્વાસ શબ્દમાં આવી રમતો શ્વાસ ..
કોખે બાળક હાથે બાળા છે, તમારી તેમને પણ વિસરી ગયા .. કોખે બાળક હાથે બાળા છે, તમારી તેમને પણ વિસરી ગયા ..
તું જો બોલાવે હું દોડ્યો આવું .. તું જો બોલાવે હું દોડ્યો આવું ..
તું ક્યારેક તો આવીશ સનમ, એ ચાહમાં તારી રાહ જોતી જ રહી . તું ક્યારેક તો આવીશ સનમ, એ ચાહમાં તારી રાહ જોતી જ રહી .
પરિણામ પછી સાંત્વન દેતી એ પરીક્ષા .. પરિણામ પછી સાંત્વન દેતી એ પરીક્ષા ..
જો બેટા પરીક્ષામાં પહેલો નંબર લાવશે .. જો બેટા પરીક્ષામાં પહેલો નંબર લાવશે ..