STORYMIRROR

Meena Mangarolia

Romance Tragedy

3  

Meena Mangarolia

Romance Tragedy

સરોવર

સરોવર

1 min
27.2K


એમને જોયા,

મનડું મારે હાથ ના રહ્યું...

આંસુને પાંપણે એ રીતે અટકાવી રાખ્યા...

આંખોથી જાણે આખુ સરોવર ઉપાડયું...

અને છતાંય સરોવર હળવું ફૂલ લાગ્યું...


એકબીજાને જોવાનો આનંદ કઇંક અનેરો હતો...

આંખોનું અનેરું દુ:ખ છલકાઈ ને વહી ગયું...

અને સરોવરના સુખ હિલોળા લેવા લાગ્યા...

પરસ્પરની પ્યારની લાગણીઓ વહેવા લાગી

આંસુ જાણે સુખના આસું લાગવા લાગ્યા...


પણ આશુ આંખો ખુલી ગઈ અને

જોયું તો એક સુંદર સપનુ હતું,

પણ હા એ અમારું સાચું સપનું હતું...


Rate this content
Log in

Similar gujarati poem from Romance