STORYMIRROR

Nayana Charaniya

Romance Tragedy

3  

Nayana Charaniya

Romance Tragedy

સરનામું તારું

સરનામું તારું

1 min
211

વર્ષો તારી રાહ જોઈ મેં મળીશ તું ક્યાંક 

રાસ ગરબાની રમઝટ હશે ત્યારે ક્યાંક,


વર્ષો જોઈ રાહ તારી મળીશ તું ક્યાંક

કોઈ શેરીએ કોઈ ગલીએ બસ અચાનક ક્યાંક,


સવાર કે સાંજ આરતીમાં તારી માંગ 

એક જ વાત બસ મળીશ તું ક્યાંક,


કોને જઈ પૂછું તારા ઘરનું સરનામું

મારા હૃદયમાં જ તારું સરનામું !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance