Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran Chaudhary

Tragedy Inspirational Children

3  

Kiran Chaudhary

Tragedy Inspirational Children

સફર

સફર

1 min
132


પ્રભુ કેરું વરદાન,બાળનું થાય પૃથ્વીએ અવતરણ,

વર્ષો વધતાં ધીમે-ધીમે વૃદ્ધનું થાય જીવન ઘડતર,


બાલ્યાવસ્થાએ ન કંઈ વિચારો કેરી ઘડમથલ,

ઉંમર વધતાં થાય પરિવાર માટે હરઘડી મનોમંથન,


હસવું, રમવું આનંદને નિ:સ્વાર્થ હોય બાળમન,

હોય ચિંતન સંતાનનું, કે મુક્તજીવને લાગે હરિમન,


ભોળા મનને નહિ નિરાશા, હરપળ હોય આનંદ,

અવસ્થાએ સાથ ન દેતું શરીર, બેચેન રહે તન-મન,


સફર છે જીવન કેરી, બાળથી વૃદ્ધ થતી રહેતી,

કૃપા હોય પ્રભુની, તંદુરસ્ત શરીરને, સારી રહે મતિ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy