સફર સુહાની બનાવી દે તું
સફર સુહાની બનાવી દે તું
પતઝડ જેવા જીવનમાં,
બહાર લાવી દે તું,
નફરત ભરી દુનિયામાં,
પ્રેમની પરિભાષા શીખવી દે તું,
જીવનના આરંભથી અંત સુધી,
કોઈપણ પરિસ્થિતિમાં સાથ આપી દે તું,
આ કંટક ભરી રાહ છે જીવનની
સફર સુહાની બનાવી દે તું જીવનની,
આ અનંત આભ જેવો,
અસીમિત પ્યાર વ્હાલ આપી દે તું.

