STORYMIRROR

GIRISH GEDIYA

Tragedy Inspirational

2  

GIRISH GEDIYA

Tragedy Inspirational

સફર 21ની

સફર 21ની

1 min
70

એ સફર પણ શાનદાર રહી, નાં ભૂલાય એવી યાદગાર રહી

ચડ્યા સુખઃ દુઃખના શિખર અમે એજ એક વર્ષમાં

મળી ગયો જીવનનો આખો પાઠ અમને

નથી કોઈ તમારા અહીં એ પણ સમજાઈ ગયું,

હતા સારા સમયની સાથ એ પણ સમજાઈ ગયું,


પ્રેમ પણ ખાલી વાતો છે હવે,

એ પણ સચ્ચાઈ અમને સમજાઈ ગઈ,

લેલા-મજનું જેવો હવે પ્રેમ મળે નહી

બસ સારો સમય જોઈ થાય પ્યાર હવે,


એ "21" પણ કઈ એવું લઈ આવી સામે અમારી

જેમાં જનની છોડી ગઈ આમ અમને મરતા

સાચો કળયુગ આમાં અમે જોઈ લીધો

એ સફર પણ એવી રહી કે સુંદર ચહેરો બદલાય ગયો

ને કડરૂપો ચહેરો જોઈ પાસે રહેનારી ભીડ ક્યાંક ખોવાય ગઈ.


હજી પણ બુલંદ છું એજ હોસલા થઈ.....

આવે આવા ઘણા વર્ષ "21"જેવા તો

કદમ ડગશે નહી અમારો હવે..

એ ખરાબ સમય પણ એક સારું કરી જાય છે

લોકોના સાચા ચહેરા આજ અમને બતાવી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy