STORYMIRROR

Vijay Parmar

Inspirational

4  

Vijay Parmar

Inspirational

સફળતા

સફળતા

1 min
400

સફળતા શિખર સર કરું હું સીધો રસ્તો, 

જો મળી જાય મને એક ફરિશ્તો,


નથી ફિકર મને શું થાશે રસ્તે,

મને દોરશે એ સફળતાના રસ્તે, 


નહીં દોરાવ હું શેતાનના રસ્તે, 

નથી લાલચ મને એવા ટૂંકા રસ્તે, 


નથી મળતી સફળતા ઊંધા રસ્તે, 

જાત સાથે ઝઝૂમી જાઉં કંટક રસ્તે, 


સફળતા મળે ન કોઈ સરળ રસ્તે, 

મહેનત અને ધગશ જોઈએ ચહેરે હસ્તે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational