STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

4  

Bhavna Bhatt

Inspirational

પરિવારની એકતા

પરિવારની એકતા

1 min
339

સપ્તસુરા સૂર સરગમનાં હોય છે, 

પરિવારમાં હૂંફ ને એકતા હોય છે. 


મમ્મી, પપ્પાને ભાઈ બહેન સંગે છે,

અરસપરસ ભાવના નિર્મળ વહે છે.

 

રહે સાથમાં ત્યારે ઘર સ્વર્ગ લાગે છે,

એટલે પરિવાર વગર બધું અધુરું છે.


પરિવારનો હેત પ્રેમથી માથે ચડાવું છું,

એજ ગંગા ને એજ યમુના હું માનું છું.


ભાઈ બહેન નાં મીઠાં ઝઘડા પણ છે,

પરિવારની એકતા તોય હરદમ હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational