STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સફળતાના શિખર ને આંબવુ છે

સફળતાના શિખર ને આંબવુ છે

1 min
344

લક્ષ્યને પામવા મારે અવિરત દોડવું છે

નિષ્ફળતા સામે મારે આત્મવિશ્વાસથી લડવું છે


નિંદ્રા આળસ ઉદાસીને ત્યાગી મારે, હૈયે હામ ભરવી છે

અથાગ પ્રયાસો થકી મારે જગમાં નામ રોશન કરવું છે


પીડાને અવગણી જીવન જંગમાં મારે સતત લડવું છે

અપાર મહેનતથી મારે સફળતાને વરવું છે


પરિશ્રમ એજ પારસમણિ મારા માટે તો

પરિશ્રમ થકી મારે સફળતાના શિખરને આંબવુ છે


આંધી આવે કે તુફાન,નથી મને કોઈ દરકાર,

નિષ્ફળતા સામે આપી પડકાર મારે તો જીવન જંગમાં જીતવું છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational