STORYMIRROR

amita shukla

Classics

3  

amita shukla

Classics

સફેદ રંગ

સફેદ રંગ

1 min
405

મને ગમતો, મારો ઉજાસ ભર્યો રંગ

મારો ગમતીલો સફેદ રંગ


હુ તો એમાં ભેળવું મનગમતા રંગ,

મારો ગમતીલો સફેદ રંગ


સાચી શાંતિનો સાથીદાર, સદાબહાર,

મારો ગમતીલો સફેદ રંગ


રંગોના આવરણના પડણમાં છુપાયેલો

મારો ગમતીલો સફેદ રંગ


શુભ કે અશુભ, દરેક પ્રસંગે શોભતો

મારો ગમતીલો સફેદ રંગ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics