સંવેદનાઓ
સંવેદનાઓ
Whats appની દુનીયા
Instagramના લોચા
તારા જીવનને થોડુક તો જોતો જા
આંખોને આવ્યા ચશ્મા
Facebook જોતા જોતા
તોય તું જોતો જા
વીજળી કટકી ને છવાયા વાદળો
Statusમાં મૂક્યો ફોટો
હવે બેસીને જોતો જા
Snapchatનો બનાવટી ફોટો
પછી
Likesનો જથ્થો થયો મોટો
Smily દ્વારા વ્યક્ત થતી સંવેદનાઓ
થોડી વાર હસતા થોડી વાર રોતા
બધા એક બીજાને જોતા
નીતરતા સપનાઓ
લથબથ થતી વ્યથાઓ
માગે હવે માણસની સંવેદનાઓ
