STORYMIRROR

Deval Maheshwari

Inspirational

3  

Deval Maheshwari

Inspirational

તક મળે

તક મળે

1 min
194

ચારે બાજુ છવાયેલી છે સ્મિત તારી

બંધ મુઠ્ઠીમાં યાદો બસ બાંધી છે

એ યાદો નથી હવે મારી


શોધું છું એવું કંઈક 

જે કરે મને મુક્ત 

બાકી ઉદાસી તો મેં પાસે પાડી છે,


તક મળે તો હું પણ કરું કંઈક 

એ વિચારથી 

જીવનની ક્ષણો મેં ગાળી છે,


સ્મરણ હવે તારું દુઃખતું નથી 

મેં તો તારી યાદોમાં 

મારું જીવન ગાળ્યું છે,


તું નથી મારાથી દૂર

એ વિચારે

મારા જીવનના પોપચામાં જીવનને મેં પાડ્યું છે,


આપ મેળે મળે તું

એ આશા સાથે 

જીવનની છેલ્લી ક્ષણ મેં બાળી છે.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from Deval Maheshwari

Similar gujarati poem from Inspirational