વાણી
વાણી
રૂપ રંગ ગયું હવે
ધનદોલતની છે કહાણી
હકીકત હવે સમજાણી
જૂઠ હતી કમાણી
સ્વાર્થી હૈયાની સાચી વાણી
હકીકત હવે સમજાણી
કિતાબો ને ડિગ્રીની કહાની
વ્યવહારથી શુદ્ધ થઈ વાણી
હકીકત હવે સમજાણી
માળાના મણકા ઘસાયા
પ્રભુના નામની થઈ વહેચણી
હકીકત હવે સમજાણી
સંબધોની ગઈ મીઠાસ
ખોખલી લાગે વાણી
હકીકત હવે સમજાણી