STORYMIRROR

Deval Maheshwari

Inspirational

3  

Deval Maheshwari

Inspirational

ભૂલાય ન

ભૂલાય ન

1 min
179

બધામાં ખામી શોધવા કરતા

પોતાની ભૂલ જોતા થઈએ

ચાલ જીવનનો નવો આવિષ્કાર કરીએ,


ઋતુઓના બધા સાથે

બદલીએ પોતાની જાત 

થોડું જીવીએ બીજા માટે થોડી કરીએ વાત,


સંવેદનાની કેટલી વેદના છે 

એને સમજવામાં 

ધરીએ હાથોમાં હાથ,


તારા આગળ એક કહેવું 

અને બીજા આગળ બીજું

બદલે પોતાની વાત,


સ્વ આગળ ધરું

તો ધરું શું મારું અસ્તિત્વ

બીજાને ઉકેલવામાં ભૂલાય ન તારું અસ્તિત્વ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational