STORYMIRROR

Deval Maheshwari

Inspirational

3  

Deval Maheshwari

Inspirational

વિચારશૂન્ય

વિચારશૂન્ય

1 min
14

હવે તો શબ્દોનો ભાર લાગે છે

જીવન હવે નિરાધાર લાગે છે,


દર્પણના આવરણમાં ચહેરા ચમકદાર લાગે છે,

સૂર્યના તડકામાં ફરી એમની ઓળખાણ લાગે છે,


થંભી જાવું છું આજ સીમા પર હું,

આગળ વધવામાં હવે મને યુગોની વાર લાગે છે,


યુગોથી હતી જેની ઝંખના મને

મળ્યા પછી એ મહત્વહિન લાગે છે,


વિચારશૂન્ય ચહેરાઓનો ભાર લાગે છે

સાચા સુખની અનુભૂતિમાં ' દિવ્ય ' તારો આધાર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational