Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Abstract

3  

Bindya Jani

Abstract

સંસાર

સંસાર

1 min
481

આ સંસાર અસાર છે, ને કંસાર પણ છે.

એ તો જેવી જેની દ્રષ્ટિ, તેવો તેનો સાર છે.

સુખમાં મીઠો લાગે છે, ને દુઃખમાં ખારો છે,

ઉપવન સરીખો, આ સંસાર મજા નો છે.

સંસાર સાગર તો, મોતીઓ નો ખજાનો છે.

મરજીવા બની શોધો, એ અમૂલ્ય ખજાનો છે.

પાપ પુણ્યના પોટલાં, અહીં બંધાય છે ને.

કર્મના જોરે સંસાર સાગર તરાય છે.

અમાપ સંસારની જ, આ સઃરસ વાતો છે.

એ જ 'તેજબિંદુ' ની વાતોનો અણસાર છે.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract