STORYMIRROR

Niky Malay

Abstract

3  

Niky Malay

Abstract

સ્નોવ

સ્નોવ

1 min
2

એક હતો સ્નોવ,

મારતો હતો કૂદકા,

ફરતો હતો આકાશે એકલો,


બની ગયો બરફનો ગોળો,

ને આવી પડ્યો ધરતી પર બેકલો,

ડુંગરે ડુંગરે દડતો પડતો,

ને ડુંગરો બની ગયો સ્નોવ જેવો,


સ્નોવ ઢોળાઈ ગયો પહાડ પર કેવો,

કે પહાડ બની ગયો બરફનો ઢગલો,


ઢગલો થયો બહુ મોટો,

ને ડગલો પહેરી ફરવા ગયો,

ચાંદની ધરતી પર તરવા ગયો,

ચાંદા મામા ખવડાવે ખીર,

ખીર ખાઈ સ્નોવ બન્યો વીર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract