STORYMIRROR

Niky Malay

Fantasy

4  

Niky Malay

Fantasy

અવિસ્મરણીય

અવિસ્મરણીય

1 min
379

વતનના માર્ગો બધા હટી જવાના,

દિલથી શહેર રસ્તા બની જવાના.


મનના ઉમંગો વિખરાઈ પટકાવાના,

સ્વજનોના શ્વાસો ઉંબરે અટકાવાના.


આંગળીએ ચાલતું ઉડી ગયું પોતીકુ,

ધૂળની ડમરીઓ દઈ ગયું ઓશીકું .


ઉડી વિદાય અને ચિરાય બધી લાગણી,

રડતી આંખો ઘવાય બધી કિંમતી.

 

એવા અવિસ્મરણીય કંઈક પ્રસંગો વિખરાય,

ઘડપણના ઘૂંટડે જીવન બધું વાગોળાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy