STORYMIRROR

Niky Malay

Others

3  

Niky Malay

Others

પીરામીડ

પીરામીડ

1 min
127

છે

તારું

પોતાનું

રહસ્ય

સસ્પેન્સ

ને જાણે ન કોઈ

દરેકના સીમાડાં

તે છે કરેલા નક્કી

તોય તારી દીવાલ કૂદી

માનવી ફરે છે ગુમાનમાં

નાનકડો જીવ છતાં તુજને

રમાડે હવામા ઘૂમતો ફરતો

તારા સોગાદોનો આ મહેલ બારીમાં

નથી રાખ્યા તારા નામના છીદ્રો છતાં

તારી અમી દ્રષ્ટિથી એ જીવ છે મહાન


विषय का मूल्यांकन करें
लॉग इन