Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chirag Sharma

Abstract

4.0  

Chirag Sharma

Abstract

સંઘર્ષ

સંઘર્ષ

1 min
138


એક યુવાન હતો દીન,

કરે મહેનત સમગ્ર દિન,


ડ્રાઈવર બની ગુજરાન ચલાવે,

કરી ઉદ્યમ એ નામ કમાવે,


સારો સ્વભાવ અને વર્તન,

ઊઠી વહેલો કરે પરિશ્રમ,


લક્ષ્ય એનું હતું કંઈક એવું,

કામ એનું સારું ને સંતોષી જેવું,


કરી તે સંઘર્ષ કારકંપની શરૂ કરી,

એક સમયનો ડ્રાઈવર ફેરારીમાં ફરે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract