STORYMIRROR

Meena Mangarolia

Romance Thriller Tragedy

3  

Meena Mangarolia

Romance Thriller Tragedy

સંદેશો

સંદેશો

1 min
14.1K


રોજ ઊઠી હું જોઉ,

કાના તારો હશે સંદેશો,

પણ પડે છે સો મણ નો

નિ:સાસો.

તારા એક કાગળિયાની,

આશા એ હું નિત નિત

દિન વિતાવું..

દિન, મહિના, વરસ વીતશે,

આશ પણ જાશે ખૂટી,

ભલે રાધા જાશે તૂટી,

પણ વિશ્વાસ રહેશે ફૂટી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance