સંબંધો ભૂલાઈ ગયા છે
સંબંધો ભૂલાઈ ગયા છે
ક્યાંક સ્વાર્થમાં તો ક્યાંક પરમાર્થમાં
સંબંધો ભૂલાઈ ગયા છે.
ક્યાંક વિચારમાં તો ક્યાંક આચારમાં
સંબંધો ભૂલાઈ ગયા છે.
ક્યાંક ગણિત તો ક્યાંક અગણિત
સંબંધો ભૂલાઈ ગયા છે.
"નીરવ" આમ આદમી માટે લાઝમી એવાં
સંબંધો ભૂલાઈ ગયા છે.
