STORYMIRROR

Alpa Vasa

Romance Tragedy Inspirational

2  

Alpa Vasa

Romance Tragedy Inspirational

સંબંધ

સંબંધ

1 min
13.5K


જલેબીનું ગુંચળું સંબંધ

અભિમન્યુનું કોયડું સંબંધ

નાડનો સંબંધ

હાડનો સંબંધ

સાચવવો પડતો સંબંધ

સચવાઈ જતો સંબંધ

વહેતા આંસુની ખારાશ સંબંધ

મુક્ત હાસ્યની મીઠાશ સંબંધ

આશા સંબંધ

નિરાશા સંબંધ

ઉપરછલ્લો પિત્તળ સંબંધ

સો ટચનું સોનું સંબંધ

અપેક્ષા સંબંધ

ઉપેક્ષા સંબંધ

સમય સાથે બદલાતો સંબંધ

ઉંમર સાથે ઓળખાતો સંબંધ

બસ, આ જીવન અકબંધ

સદાકાળ રહે સંબંધ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance